Sunday, October 6, 2024

ધાનેરા યુવા ગ્રૂપ એકતા સંગઠન ઘ્વારા નવા મેદાન નું આજ રોજ ધાનેરા પી આઇ શ્રી એ ટી પટેલ સાહેબ દ્વારા નારિયેળ વધારી ને આજ ક્રિકેટ રમવા માટે નવિન મેદાન ની પીચ નું ખાત મુરત કરવામા આવ્યું

આજ રોજ ધાનેરા માં યુવાનો ની માંગ ને ધ્યાન માં રાખીને ધાનેરા યુવા ગ્રૂપ એકતા સંગઠન ઘ્વારા નવા મેદાન નું આજ રોજ ધાનેરા પી આઇ શ્રી એ ટી પટેલ સાહેબ દ્વારા નારિયેળ વધારી ને આજ ક્રિકેટ રમવા માટે નવિન મેદાન ની પીચ નું ખાત મુરત કરવામા આવ્યું

આ પ્રસંગે ધાનેરા નાં યુવા પેઢી નાં લોકો અને અલગ અલગ સંગઠન નાં કાર્યકર્તા હાજર રહ્યા હતા અને જનાર્દન ભાઈ એ કહ્યું કે અલગ અલગ સરકારી ભરતી ઑ માટે તૈયારી કરવા માટે આ મેદાન ખૂબ મદદરૂપ થશે

આ પ્રસંગે ધાનેરા નાં પી આઇ શ્રી પટેલ સાહેબ ,અને અને જનાર્દન ત્રિવેદી વકિલ,નરપત રાજપૂત,ઇમરાન મેમણ,હિતેશ સોલંકી ,વિપુલ ભાઇ અને મકસુદ શૈખ હાજર રહ્યા હતા

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ બનાસ કાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores