લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ ની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના પ્રદેશ યુવા સંગઠન નાં મંત્રી પદે વરણી કરવામાં આવી
પ્રજાપતિ સમાજનું ગૌરવ અને સુવર્ણ રત્ન મૂળ વતની સૌરાષ્ટ્ર હાલ રહે અમદાવાદ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ ની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના પ્રદેશ યુવા સંગઠન મંત્રીશ્રી પદે વરણી કરવામાં આવી છે કમલેશ પ્રજાપતિ નો અભ્યાસ ખુબ ઓછો હોવા છતાં તેમણે શિક્ષણ અને વ્યસન મુક્તિ માટે જાહેર મંચો ને ગજવ્યા છે અને શિક્ષણ ને પ્રાધાન્ય આપ્યું છે ખુબ નાની વયે સમાજને કુંભાર રત્ન તરીકે નું ગૌરવ અને બિરુદ હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ એ સમગ્ર પ્રજાપતિ સમાજ ને અપાવ્યું છે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત પ્રદેશ યુવા સંગઠન મંત્રી પદે વરણી થતાં શ્રવણ સુખધામ સંસ્થા નાં આધસ્થાપક અને અબોલ જીવ સેવાના ભેખધારી નારી રત્ન ઈન્દુ પ્રજાપતિ એ ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી અંતરનો રાજીપો વ્યક્ત કર્યો છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 144652
Views Today : 