Tuesday, December 10, 2024

પાલનપુર માં આજ રોજ આબુરોડ હાઇવે પર આખલા યુદ્ધ જોવા મળ્યું

પાલનપુર માં આજ રોજ આબુરોડ હાઇવે પર આખલા યુદ્ધ જોવા મળ્યું અને 10 મિનિટ સુધી લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો અને આ આખલા યુદ્ધ રોડ પર નીકળતા વાહનો 10 મિનિટ માટે થંભી ગયા હતા અને આજુ બાજુ દુકાનો માં લોકો ને ભય નો માહોલ જોવા મળ્યો હતો અને નાના વ્હિકલ વાળા આજુ બાજુ જ્યાં જગ્યા મળી આખલા યુદ્ધ થી હોટેલ નાં અંદર ઘુસી ગયા હતા જો આખલા યુદ્ધ થી કંઈ જાન હતી થઈ હોત તો જવાબદાર કોણ

 

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores