પાલનપુર માં આજ રોજ આબુરોડ હાઇવે પર આખલા યુદ્ધ જોવા મળ્યું અને 10 મિનિટ સુધી લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો અને આ આખલા યુદ્ધ રોડ પર નીકળતા વાહનો 10 મિનિટ માટે થંભી ગયા હતા અને આજુ બાજુ દુકાનો માં લોકો ને ભય નો માહોલ જોવા મળ્યો હતો અને નાના વ્હિકલ વાળા આજુ બાજુ જ્યાં જગ્યા મળી આખલા યુદ્ધ થી હોટેલ નાં અંદર ઘુસી ગયા હતા જો આખલા યુદ્ધ થી કંઈ જાન હતી થઈ હોત તો જવાબદાર કોણ
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર