ઇડર તાલુકાના ચાંડપ માં આજ રોજ કમી વરસાદ પડતાં ચાંડપ ગામ આજ પાણી પાણી જોવા મળ્યું
અને કમોસમી વરસાદ થી જીરું, વરિયાળી બટાકા સહિત નો પાક મા મોટા પાયે નુકસાન
અને વીજળી ના ચમકારા અને પવન સાથે જોરદાર વરસાદ
આ કમોસમી વરસાદ થી ખેડૂતો ને મોટા પાયે નુકસાન થયું છે
રિપોર્ટર – બરદેવસિંહ ચાંડપ
એક ભારત ન્યૂઝ