વડાલી નગરની શ્રી શેઠ સી.જે.હાઇસ્કુલ નું ગૌરવ
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24 ફૂટબોલ સ્પર્ધામાં શાળાની અંડર 14 બહેનો અને અંડર 14 ભાઈઓએ જિલ્લામાં ભાગ લીધો . જેમાં બંને ટીમો એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો ખેલાડીઓ અને તેમને તૈયાર કરનાર કોચ અરુણાબેન ગાલવાડિયા, રાકેશભાઈ ખરાડી, અલ્પેશભાઈ પટેલ ને વડાલી કેળવણી મંડળ ના પ્રમુખશ્રી તખતસિંહ હડિયોલ અને મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવત સાહેબે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891