વડાલી માં શેઠ સી જે હાઈ સ્કૂલ માં ધોરણ 10 બોર્ડ ના વિદ્યાર્થી ઓ ને તાલુકા વિકાસ અધિકારી પિન્કી બેન ચૌધરી દ્વારા કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા
તેમજ સી જે હાઈ સ્કૂલ ની બાલિકાઓ અને જે વી દોશી સ્કૂલ ની બહેનો પણ જોડાયા હતા જેમાં કંકુ અક્ષત અને સાકર દ્વારા તેમનું સ્વાગત કરીને મોં મીઠું કરાવવામાં આવ્યું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891