*બનાસકાંઠા જિલ્લાના ધાનેરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ નું સ્ટૉપેજ અપાયુ* જાગૃત નાગરિકો અને ધાનેરા વાપીઓને તથા સ્થાનિક ધારાસભ્ય વેગેરે એ ઘણા સમયથી રામદેવરા જવા માટે સાબરમતી એક્સપ્રેસ નું સ્ટોપેજ માગેલ હતું જે પૈકી આજે સાબરમતી એક્સપ્રેસ નું સ્ટોપેજ મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવારી હતી હવે ધાનેરા થી રામદેવરા જવા માટે સીધી ટ્રેન સેવા નો લાભ જાહેર જનતાને મળશે જેસલમેર ટુ સાબરમતી 20491 સમય 1.17આગમન 1.19 રવાના સાબરમતી ટુ જેસલમેર 20492 સમય 1.22 આગમન 1.24 ઉપડશે આજે સવારે 10:30 કલાકે સાબરમતી એક્સપ્રેસ ધાનેરા રેલવે સ્ટેશન ની આવી પહોંચતા ભાજપ યુવા મોરચાના આગેવાનો કાર્યકરો અને પત્રકારો અને જાહેર જનતાએ મોઢું મીઠું કરાવી વધાવી લીધી હતી આ પ્રસગે સ્ટેશન માસ્ટર પ્રતિપાઠિ સાહેબ એ શહેર ની જનતા ને અભિનંદન પાઠવ્યા હત……*અહેવાલ અલ્તાફ મેમણ પાલનપુર બનાસકાંઠા*