પાળિયાદ મહાજન પાંજરાપોળમાં
મફત છાસ વિતરણ કેન્દ્ર નો શુભારંભ
આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ સંકુલ ખાતે તા:21/3/2024 ને ગુરુવાર નાં રોજ જીવદયા નાં જયોર્તિધર પ.પૂ.નવિનચંદ્રજી.મ.સા પ્રેરિત ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર મફત છાસ વિતરણ કેન્દ્ર નો શુભારંભ કરવામાં આવ્યો હતો, 3 માસ સુધી ચાલનારા છાસ કેન્દ્ર નાં અનુમોદના નાં દાતાશ્રી સ્વ.ભારતીબેન ગુણવંતભાઈ.ગોપાણી. હ : અંજલિબેન.જીગ્નેશભાઈ. ગોપાણી પાળિયાદ વાળા હાલ માટુંગા તેમજ એક સદગૃહસ્થ મુંબઈ .તરફ થી આપવામાં આવશે દાતાશ્રી નો પાળિયાદ સેવાભાવી ટીમ ખરા હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
અહેવાલ કનુભાઈ ખાચર