આજ રોજ ધુળેટી નો તહેવાર હોવાથી સવારથી લોકો ધુળેટી રમવા લાગ્યા હતા અને સવારથી આજુ બાજુ માં રહેતા લોકો અને ધુળેટી રમી હતી
પાલનપુર મા તોરણ ક્લબ પાલનપુર,અને તિરુપતિ રાજનગર અને બધી સોસાયટી મા આજ ધુળેટી નો તહેવાર ધામ ધૂમ થી ઉજવવા માં આવ્યો
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર