વડાલી પોલીસ સ્ટેશન દ્વારા રંગોત્સવનો કાર્યક્રમ ઉજવાયો
વડાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી જે એમ રબારી સાહેબ એ.એસ.આઇ ચૌહાણ સાહેબ તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ધૂળેટીના પર્વ નિમિત્તે એકબીજાને ગુલાલ લગાવીને રંગોત્સવનું પર્વ મનાવ્યું હતું
પોલીસ વિભાગને દેશની સુરક્ષા નો ભાર હોય છે ત્યારે કોઈપણ તહેવારે રજા મળતી હતી ત્યારે તેઓને જ્યાં પોતાની ફરજ બજાવતા હોય છે ત્યાં જ ઉત્સવ મનાવવો પડતો હોય છે ત્યારે વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને તેમના સ્ટાફ દ્વારા પોતાના પોલીસ સ્ટેશનમાં રંગોત્સવ મનાવીને તહેવારની ઉજવણી કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891