બનાસકાંઠાના પાલનપુર માં 7 વર્સ નાં મેમણ અમમારે પેહલું રોજું રાખી ને ખુદા ની બંદગી કરી
હાલ મુસ્લિમ સમાજ ના પવિત્ર માસ એટલે રમજાન
આ રમજાન માસ મા નાના બાળકો થી લઈને મોટા લોકો રોજા રાખતાં હોય છે
એમાં આજે શુક્રવાર અને 18 મુ રોંજુ હોવા થી પાલનપુર નાં અલ્તાફ ભાઈ એક ભારત ન્યૂઝ નાં રિપોર્ટર નાં છોકરા 7 વરસ નો અમમાર આજે 15 ક્લાક ભુખા રહીને અલ્લાહ પાક ની બંદગી કરી હતી અને ભાઇ ચારા માટે દુઆ કરી હતી
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર