Sunday, December 22, 2024

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પીઠ નેતા અને થરાદ રાજપુત સમાજ ના પ્રમુખ સામાજિક અગ્રણી ડી ડી રાજપુતે કાઁગ્રેસ સાથે છેડો ફાડ્યો

*બનાસકાંઠા કોંગ્રેસ માં ફરી ભંગાણ સર્જાયું*

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પીઠ નેતા અને થરાદ રાજપુત સમાજ ના પ્રમુખ સામાજિક અગ્રણી ડી ડી રાજપુતે કાઁગ્રેસ સાથે છેડો ફાડ્યો

કાઁગ્રેસ પાર્ટી ના પ્રાથમિક સભ્ય પદે થી રાજીનામું આપી દીધું છે

2017 માં થરાદ વિધાનસભા બેઠક પરથી કાઁગ્રેસ પાર્ટી ના ઉમેદવાર તરીકે ચુંટણી લડી હતી પણ ભાજપ ના ઉમેદવાર પરબતભાઇ પટેલ જે હાલના બનાસકાંઠાના સાંસદ સામે હાર નો સામનો કરવો પડ્યો હતો ડી ડી રાજપુત જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિર ની પ્રતિષ્ઠા વખતે કાઁગ્રેસ પાર્ટી એ આમંત્રણ ન સ્વીકારતા લાગણી દુભાવી હોવાનું જણાવી કાઁગ્રેસ ના કાર્યકર પદે થી રાજીનામું આપ્યું હતું *31 માર્ચ પછી કેસરીયો ધારણ કરે તેવી શકયતા*…….

* અલ્તાફ મેમણ બનાસકાંઠા*

* એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores