Saturday, December 21, 2024

અણિયોર ભાથીજીના મુવાડા ના તરાર કોદરભાઈ ચતુરભાઈ ની ગાય રાત્રી દરમિયાન બે વાગે કૂવામ પડી ગયેલ

માલપુર તાલુકાના અણિયોર ભાથીજીના મુવાડા ના તરાર કોદરભાઈ ચતુરભાઈ ની ગાય રાત્રી દરમિયાન બે વાગે કૂવામ પડી ગયેલ હોવાના કારણે પશુપાલક ચિંતામાં મુકાઈ ગયા અને ગામ લોકોને રાત્રે ફોન દ્વારા સંપર્ક કરીને ભેગા કરીને બહાર કરવામાં વ્યક્તિઓ તરાર સિધ્ધરાજ અને અમરતભાઈ જીવના જોખમ ઉતરીને ગાયને બાંધીને બહાર ગામ લોકો દ્વારા બહાર કાઢવામાં આવી

રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores