Monday, December 30, 2024

મેમણ મોહમ્મદ જાવેદભાઈ અને પાંચ વર્ષ ની પુત્રી ફાતેમા બાનું જાવેદભાઇ આખા માસ બન્ને બાળકો 1 રોજા રાખી ને ખુદા ની બંદગી કરી

બનાસકાંઠાના ડીસા જુના ડીસા રોડ પર રહેતા તમન્ના સોસાયટી અને ડીસા ખાતે આવેલ એકતા ફર્નિચર નાં માલિક એમના ચારવર્ષ નાં બાળક મેમણ મોહમ્મદ જાવેદભાઈ અને પાંચ વર્ષ ની પુત્રી ફાતેમા બાનું જાવેદભાઇ આખા માસ બન્ને બાળકો 1 રોજા રાખી ને ખુદા ની બંદગી કરી હતી અને સતત 15 કલાક સુધીભૂખ્યા અને પાણી વગર રહીને રોજા રાખ્યા હતા

હાલ મુસ્લિમ સમાજ ના પવિત્ર માસ એટલે રમજાન

આ રમજાન માસ મા નાના બાળકો થી લઈને મોટા લોકો રોજા રાખતાં હોય છે

આવા નાના બાળકો ભુખા રહીને સતત આખા મહિના મા પાંચ રોજા રાખીને અલ્લાહ પાક ની બંદગી કરી હતી અને ભાઇ ચારા માટે દુઆ કરી હતી

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores