વડાલી તાલુકાના વાસણ ગામમાં ભાજપ પ્રવેશબંધીના બેનર લાગ્યા
રૂપાલા ની લોકસભાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વાસણ ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા
રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડાલીના વાસણ ગામ માં જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના ઉમેદવાર કે કાર્યકરને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવતું બોર્ડ લગાવતા હાલ સાબરકાંઠા સહિત વડાલીનું રાજકારણ ગરમાયું છે હાલ રાજકોટમાં થયેલી ટિપ્પણી નો સમગ્ર મામલો સાબરકાંઠા સુધી પહોંચી ગયો છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891