પાંથાવાડાની ખાનગી હોટલ પર ફાયરિંગની ઘટનાનો મામલો…
પાંથાવાડા પોલીસએ 3 આરોપીઓની કરી ધરપકડક…
આરોપીઓએ હોટલ નજીક ફાયરિંગ કર્યું અને તે બાદ હોટલ બહાર પડેલી ડોક્ટરની ગાડી પર ફાયરિંગ કર્યું…
ફાયરિંગ ની ઘટનામાં હોટલનો કર્મચારી નીચે નમી જતા આબાદ બચાવ…
હોટલ માલીકએ ફાયરિંગની ઘટનાને લઇને પાંથાવાડા પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ…