સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે હંગામો સર્જાયો …
સાબકડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ બે ડિરેક્ટરો એ ત્રીજા પર હુમલો કર્યાના આક્ષેપ
બે સિનિયર ડિરેક્ટરોએ ભેગા મળી ખુરશીમાં બેઠલા ડિરેક્ટર જશુ પટેલને લાતો મારી
લાતો મારી ખુરશી નીચે પાડી દેતા ડિરેક્ટર ગબડી પડયા
નીચે ગબડી પડતા અને અચાનક હુમલાથી ડિરેક્ટર જશુ પટેલને સામાન્ય ઈજાઓની આશંકા
સરહદી વિસ્તારના દૂધમાં ગરબડ મામલે માહિતી માગંતા વિવાદ સર્જાયો હતો
ભોગ બનનાર ડિરેક્ટર જશુ પટેલે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


