Wednesday, October 23, 2024

બનાસકાંઠાના થરા ગામ ના નાના બાળકો મેમણ જહિર ભાઈ ના બંને બાળકો મેમણ સના ઉમર આઠ વર્ષ તેમને રમજાન મહિના મા પૂરા રોજા રાખ્યા

બનાસકાંઠાના થરા ગામ ના નાના બાળકો મેમણ જહિર ભાઈ ના બંને બાળકો મેમણ સના ઉમર આઠ વર્ષ તેમને રમજાન મહિના મા પૂરા રોજા રાખ્યા અને મેમણ અફફાન જહીર ભાઈ ઊંમર ત્રણ વર્ષ રમજાન માસ 1 રોજો રાખ્યો હતો અને થરા નાં સોહિલ ભાઈ મેમણ બંને પૂત્ર એ મેમણ દાનીસ ઉમર આઠ વર્ષ રમજાન મહિના મા 30 રોજા રાખ્યા અને બીજો પુત્ર અયાન ઉમર છ વર્ષ એને ભી રમજાન માસ નાં 10 રોજા રાખ્યા હતાઆખા માસ મા ચારબાળકો રોજા રાખી ને ખુદા ની બંદગી કરી હતી અને સતત 15 કલાક સુધીભૂખ્યા અને પાણી વગર રહીને રોજા રાખ્યા હતા

હાલ મુસ્લિમ સમાજ ના પવિત્ર માસ એટલે રમજાન

આ રમજાન માસ મા નાના બાળકો થી લઈને મોટા લોકો રોજા રાખતાં હોય છે

આવા નાના બાળકો ભુખા રહીને સતત આખા મહિના મા પૂરા રોજા રાખીને અલ્લાહ પાક ની બંદગી કરી હતી અને ભાઇ ચારા માટે દુઆ કરી હતી

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores