માલપુર ની હેલોદર જિલ્લા પંચાયત સીટ ના ગોવીદપુર ખાતે મોદી પરિવાર સભા યોજાઈ
અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકા ના હેલોદર જિલ્લા પંચાયત સીટ ના ગોવિંદપુર ગામે મોદી પરિવાર સભા બાયડ માલપુર ના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
માનનીય ધારાસભ્ય શ્રીએ આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને કાયૅકરો ને કામે લાગી જવા માટે હાકલ કરી હતી આ કાયૅકમ માં અરવલ્લી જિલ્લા પંચાયત ના લોકપ્રિય ઉપપ્રમુખ શ્રી નિભૅયસિંહ રાઠોડ પિન્ટુ બાપૂ તથા માલપુર તાલુકા ભાજપ અગ્રણી શ્રી લક્ષ્મણભાઈ પણૂચા સહિત તાલુકા સંગઠન ના હોદેદારો સીટ ઈનચાર્જ શક્તી કેન્દ્ર ઈનચાર્જ બૂથ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાના વરદહસ્તે ગોવીદપૂર ડે કિકેટ ટૂનામેન્ટ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથી વિશેષ શ્રી અરવલ્લી જિલ્લા પંચાયત ના લોકપ્રિય ઉપપ્રમુખ શ્રી નિભૅયસિંહ રાઠોડ પિન્ટુ બાપૂ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી








Total Users : 154706
Views Today : 