એક કરોડના દ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા. અમીરગઢ ચેકપોસ્ટ પર ક્રેટા કારની તલાસી લેતા હેરાફેરી નો પદ્દાફાસ થયો ઝડપાયેલા ત્રણેય શકશો જામનગરના રહેવાસી
લોકસભાની ચૂંટણી પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાર્સિંગ ની એક ક્રેટા કારમાંથી એક કિલો થી વધુ મેથા એમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે એક કરોડથી વધુ કિંમતના દ્રગસ સાથે ઝડપાયેલા તળે લોકો જામનગર નો હોવા નુંસામે આવ્યું છે ડ્રગ્સ આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વારા હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે
રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશતા જ પોલીસે દબોચ લીધા
લોકસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યનેજોડતિચેક પોસ્ટ પર ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાર્સિંગની એક ક્રેટા કારની તલાસી લેતા તેમાંથી 10 47 ગ્રામ મેથા એમ્ફેટામાઇન નામનું દ્રગશ મળી આવ્યું હતું મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ આ દ્રગસનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે
અહેવાલ.મેમન વાહિદ (અમીરગઢ)