સાબરકાંઠા ના અડપોદરા ના ઝાલા બાવજી ના મંદિરે સમૂહ લગ્ન સમારોહ યોજાયો. આજરોજ અડપોદરા ના ના સુપ્રસિદ્ધ ધામ ઝાલા બાવજી ના મંદિર ખાતે 12સમૂહ લગ્ન નું આયોજન કરવા માં આવ્યું હતું. ત્યારે આ સમૂહ લગ્ન માં 45 જોડાકા એ પ્રભુતા ના પગલાં માંડ્યા હતા. આ પ્રંસગે હિંમતનગર ના સભ્ય વી. ડી. ઝાલા, બાયડ માલપુર ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા, સાબરકાંઠા /અરવલ્લી જિલ્લા ના ક્ષત્રિય ઠાકોર સમાજ ના પ્રમુખ આલુસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લા ના યુવા આગેવાન બાબુ સિંહ ચૌહાણ (મોડાસા ) સહીત ના આગેવાનો નવ દંપતી આશીર્વાદ આપ્યા હતા.
જ્યારે સમૂહ લગ્ન સમિતિ ના કલ્પેશ સિંહ ઝાલા (ડોક્ટર )જીતેન્દ્ર સિંહ ઝાલા, શક્તિ સિંહ, કલ્યાણ સિંહ બાપુ એ ભારે જેહમંત ઉઠાવી હતી.
રિપોર્ટર વનરાજસિંહ ખાટ
અરવલ્લી માલપુર







Total Users : 157543
Views Today : 