નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું
અત્યારે ગરમી ની સીઝન વધુ પડતી ભયંકર ગરમી ને ધ્યાન માં લઇને લોકો ને રાહત મળે તે માટે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ માં આવેલ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની:શુલ્ક છાશ નું વિતરણ કરવામાં આવ્યું

આ પ્રોગ્રામ નું આયોજન નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા,અજયભાઈ માંડલિયા, અશોકભાઈ જોશી, કાજલબેન, ઉત્તમભાઈ,ધૈયભાઈ, સહિત ના કાર્યકરોએ આ કાર્યક્રમ ને ભેગા રહી ને પ્રોગ્રામ કર્યો હતો….







Total Users : 153923
Views Today : 