વડાલી માં ગાયત્રી નગર સોસાયટીમાં હડકાયા કૂતરાનો આતંક
ગાયત્રી નગર સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી હડકાયા કૂતરાનો આતંક
ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ત્રણ બાળકોને આજે સાંજના સમયે હડકાયા કૂતરાએ બચકા ભર્યા
સાંજના સમયે બાળકો રમતા હતા અને સાયકલ ફેરવતા હતા ત્યારે ફક્ત 10 મિનિટમાં જ ત્રણ બાળકોને કુતરાએ બચકા ભર્યા જેમાં નક્ષ વિશાલકુમાર ચૌહાણ ઉ. 5 વર્ષ જૈનમ ભાવેશકુમાર પટેલ ઉ. 5 વર્ષ કાનો સંજય કુમાર શર્મા ઉ. 12 વર્ષ આ 3 બાળકોને હડકાયું કૂતરું કરડતા સારવાર માટે સિવિલમાં લઈ જવામાં આવ્યા રસી આપીને સારવાર કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891