પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 મજૂરોને ગૂંગળામણની અસર થઈ
સારવાર દરમિયાન 2 મજૂરોના મૃત્યું; 3 મજૂરો પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ
108 અને ફાયર ટીમની મદદથી મજૂરોને પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે રિપોર્ટર – અલ્તાફ મેમણ પાલનપુર