દાતા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ..
3000 થી વધુ આદિવાસી સમાજના લોકો જોડાયા ભાજપમાં.
જિલ્લા પ્રમુખ કીર્તિ સિહ વાઘેલા રમીલાબેન બારા તેમજ ઉમેદવાર રેખાબેન ચૌધરી ની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ ધારણ કર્યો કેસરિયો..
કોંગ્રેસના ગઢ માં ભાજપે પાડયું મોટું ભંગાણ..