પાલનપુર તાલુકા નાં માલણ ગામેં કારની ટક્કર થી રિક્ષા માં બેઠેલ પતી પત્ની અને રીક્ષા ડ્રાઇવર સાથે ત્રણ નાં મોત
પાલનપુર આવવા માટે રાહ જોઈ ને બેસેલ દંપતી માલણ થી રીક્ષા માં બેસેલ અને રીક્ષા માલણ થી થોડે દૂર વીર મહારાજ નાં મંદિર પાસેથી આગળ જઈ રહી હતી
અને સામે થી આવેલ કાર ક્રેટા જી જે 02 ડી ઈ 8932 ચાલકે જોરદાર ટકકર મારતા માલણ ગામના ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા રમણ ભાઈ અને તેમની પત્ની આશાબેન અને પાલનપુર તાલુકાના વાસદા નાં તેજા ભાઈ ને ગંભીર ઇજા થતા થતા 108 માં સિવિલ માં લાઇ ગયા હતા ત્યાં જ ત્રણે નાં મોત થયા હતા
આ અક્સ્માત રીક્ષા નો ભુક્કો થઈ ગયો હતો
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર