ઇડર વિધાનસભા ના વડાલી ખાતે ઇડર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આયોજીત નારી સંમેલન યોજાયું
જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્થિત રહીને સભાને સંબોધન કર્યુ
સર્વે મહિલાઓના ચહેરા પર મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપે ૧૦ વર્ષોમાં કલ્યાણકારી વાયદાઓ અને સંકલ્પો પરિપૂર્ણ કર્યા તેનો સંતોષ સ્પષ્ટ જોવા મળ્યો.
સાબરકાંઠા જિલ્લાની દરેક મહિલા મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા અને ભાજપ સરકારને દેશનું સુકાન સોંપવા કટિબદ્ધ છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, સા.કા.પૂર્વ પ્રભારીશ્રી રેખાબેન ચૌધરી, તેમજ જિલ્લા મહિલા મોરચા પ્રમુખશ્રી નીલાબેન, તેમજ જિલ્લા મહામંત્રીશ્રીઓ, અને તાલુકા અને શહેર મહિલા મોરચા પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, ઉપ પ્રમુખશ્રીઓ, તાલુકા/ જિલ્લા સંગઠનાના હોદ્દેદારશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રીઓ, તેમજ તાલુકા/શહેર અને જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રી તાલુકા/ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકા કોર્પોરેટરશ્રીઓ, વિવિધ મોરચના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી તેમજ ખુબ મોટી સંખ્યામાં નારી શક્તિ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891