બનાસકાંઠા ભાજપ ઉમેદવાર નો ભવ્ય રોડ શો
થાવર હેલિપેડ થી ધાનેરા ના અનેક રાજકીય માર્ગો પર રોડ શો યોજાયો
ઉમેદવાર રેખા બેન સાથે ધાનેરા mla જિલ્લા ભાજપ પ્રમુખ રોડ સો માં જોડાયા
ઠેર ઠેર લોકો એ ઉમળકાભેર કર્યું રોડ શો નું સ્વાગત
જુના બસ સ્ટેન્ડ પાસે jcb પર ચડી રેખા બેન અને રોડ શો પર કરી પુષ્પ વર્ષા
રોડ શો દરમિયાન ભમરા ઉડતા થોડી વાર માટે અફડા તફડી નો માહોલ…
ભાજપ ઉમેદવાર ને મોટી લીડ આપવા રોડ શો દરમિયાન આહવાન રિપોર્ટર – અલ્તાફ મેમણ પાલનપુર