Tuesday, January 7, 2025

.ઉના ખાતે 13 જુનાગઢ સીટ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થન માં ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડની આગેવાની માં વિશાળ સંખ્યામાં સભા યોજવામાં આવી..

ઉના ખાતે 13 જુનાગઢ સીટ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થન માં ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડની આગેવાની માં વિશાળ સંખ્યામાં સભા યોજવામાં આવી..

સભામાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતના લોકો, સરપંચો, જિલ્લા પંચાયતના આગેવાનો અને ભાજપ કાર્યકરો સભામાં હાજર રહેલા તેમજ 2 ગામ ના સરપંચો પોતાના કાર્યકરો સાથે વિધિવત રીતે ભાજપ માં જોડાયા

ઉના શહેરના રૂદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ જનમેદનીમાં લોકો ભાજપના સમર્થનમાં આવ્યા હતા ..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores