સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચૂંટણીલક્ષી કાર્યક્રમ અંતર્ગત ઇડર વિધાનસભાના જાદર ખાતે શ્રી મુધ્રણેશ્વર મહાદેવ મંદિરે માન. ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ સાથે દર્શન તેમજ પૂજા અર્ચના કરી કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સંપર્ક અને સંવાદ ખૂબ ઊર્જામય રહ્યો.
ભારતમાં ‘ફરી એક વાર મોદી સરકાર’ બનાવવા માટે કાર્યકરોમાં અપાર ઊર્જા અને ઉત્સાહ જબરજસ્ત છે.
આ પ્રસંગે તાલુકા/ જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી હોદ્દેદારશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સહકારી આગેવાનશ્રીઓ વિવિધ મોરચના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, સિનિયર કાર્યકર્તાઓ સરપંચશ્રીઓ અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891