ધોરણ 10 SSC નું પરિણામ જાહેર કરવામાં આવ્યું
પરિણામ ખૂબ સારું છે
કુલ પરિણામ ૮૨.૫૬ટકા
ગયા વર્ષે ૬૪.૬૨ હતું
૬૯૯૫૯૮ માં થી ૫૭૭૫૫૬ પાસ થયા છે
ગત વર્ષ ની સરખામણી માં 17 ટકા થી વધારે સારું છે
સૌથી વધુ શ્રેષ્ઠ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર 87.22 ટકા છે
સૌથી ઓછું ધરાવતો જિલ્લો પોરબંદર છે જે ૭૪.૫૭ ટકા છે
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર દાલોદ અમદાવાદ જિલ્લા માથી છે જે 100ટકા છે
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર તડ(ભાવનગર) 41.13 ટકા છે
100ટકા પરિણામ ધરાવતી કુલ શાળાઓ ૧૩૮૯ છે જ્યારે ગયા વર્ષે આ આંકડો 272 હતો
30ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ગયા વર્ષ કરતા ખૂબ ઓછી, ગયા વર્ષે આ આંકડો 1084 હતો જે હાલ 284 જ છે
0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ ગયા વર્ષે 157 હતી જ્યારે આ વર્ષે 70 જ છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891