આરટીઓ માં સર્વર લાઇસન્સ કામગીરી નું ઠપ થઇ ગયું
આ લાઇસન્સ નું સર્વર 18 તારિખ સવારે 10 વાગ્યા સુધી બંદ રહેશે અને લોકો સર્વર બંદ રેવાથી હાલાકી ભોગવવી પડશે અને આ સર્વર વારંવાર ખોટકાતા લોકો ને ટેસ્ટ માટે આવતા લોકો મુશ્કેલી પડી હતી
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર