આટલી કાળજાળ ગરમી મા મુસ્લિમ સમાજ ના લોકો એ છાપી અહમદાબાદ હાઇવે પર આજ રોજ હાઇવે પર ઠંડુ લીંબુ શરબત આપતા જોવા મળ્યાં
આટલી કાળજાળ ગરમી મા મુસ્લિમ સમાજ ના લોકો એ નાં નાત અને જાત ધરમ દેખ્યા વગર અને મુસ્લિમ લોકો એ આવતા જતાં વાહનો ને રોકી ને ઠંડુ લીંબૂ પાણી આપવા આવ્યું
અને આ છે આપડા હિન્દુ અને મુસ્લિમ લોકો જે હજી સુધી ભાઇ ચારો જોવા મળ્યો
આવતાં જતા વાહનો માં બેઠેલ પેસેન્જર અને ડ્રાઇવર લોકો ઠંડુ શરબત પીતા પેટ માં ઠંડક માની હતી
અને લોકો એ આશીર્વાદ આપ્યા હતા
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર










Total Users : 154708
Views Today : 