બનાસકાંઠા
પાલનપુર ગોબરી રોડ પર કરંટ લાગતા 5 વર્ષ ના બાળક નું મોત
રહેણાક વિસ્તાર માં થાંભલા મા 4 બાળકો ચોટી ગયા હતા
3 બાળકો નો આબાદ બચાવ 1 નું મોત
ગોબરી રોડ પર ખુલ્લા વીજ વાયર એ જીવતું મોત છે
સ્થાનિકો એ તંત્ર પર ઠાલવ્યો રોષ વીજ વાયર ની ચકાસણી ની માંગ રિપોર્ટર -અલ્તાફ મેમણ પાલનપુર