Tuesday, December 24, 2024

હારીજ પોલીસ ની દબગાઇ આવી સામે 

પાટણ બ્રેકિંગ

 

– હારીજ પોલીસ ની દબગાઇ આવી સામે

 

– હારીજ પોલીસે પત્રકાર પર કર્યો હુમલો

 

– હારીજ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા લાલભાઈ નાડોદાએ કર્યો હુમલો

 

– હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોઘ ઠાકર ને માર્યો ઢોળ માર

– ખાનગી ન્યૂઝ ચેનલ ના રિપોર્ટર વિનોદ ઠાકર બંને પગે છે હેન્ડી કેપ

 

– પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારીજ મા થયેલ માથાકૂટ બાબતે ગયા હતા પોલીસ સ્ટેશન વિગત લેવા

 

– હારીજ પોલીસ સ્ટેશન મા કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદા દ્વારા મરાયો ઢોર માર

 

– હવે પોલીસ સ્ટેશન મા વિગત લેવા જતાય પણ પોલીસ કરી રહી છે પત્રકાર પર હુમલા

 

– કોઈ પણ વ્યક્તિ ને આ રીતે માર મારવાની કોને આપી કોસ્ટેબલ ને છૂટ

 

– વિનોદ ઠાકર ને ઢોર માર મારતા સારવાર અર્થે 108 મા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો..રિપોર્ટર -અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores