Tuesday, December 24, 2024

વિશ્વભરમાં 5 મી જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વિશ્વભરમાં 5 મી જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

 

વડાલી નગરમાં પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી જે એમ રબારી સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

 

વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમમાં પીએસઆઇ શ્રી જે એમ રબારી સાહેબ તેમજ ફોરેસ્ટ વિભાગમાંથી રાઉન્ડ ફોરેસ્ટર ડી આર સોલંકી સાહેબ તેમજ વન રક્ષક મનોજભાઈ વણકર અને વડાલી નગરપાલિકાના પ્રમુખ શ્રી યશરાજસિંહ ભાટી તેમજ નગરપાલિકાના સદસ્યો વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા

“વૃક્ષો વાવો અને વરસાદ લાવો” ના સૂત્રને સાર્થક કરવા માટે તેમજ પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores