Tuesday, December 24, 2024

ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામનું જોષી પરિવાર નું ગૌરવ

ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામના જોષી જનકકુમાર બાબુલાલ ના સુપુત્ર માનવ ની આઈ આઈ ટી માટે સિલેક્શન થયેલ છે તો ખેડબ્રહ્માના ઊંચીધનાલ ગામ બ્રહ્મ સમાજ અને ગઢવાળા સમાજ નું ગૌરવ વધાર્યું જોષી પરિવારની રાજુભાઈ બાબુલાલ ની સુપુત્રી નિધીબેન જોષી પણ અત્યારે એમ્સ પટનામાં સિલેક્શન થયેલ છે આખું ગામ સમાજમાં આનંદની લાગણી પ્રસરેલ છે …

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores