Wednesday, December 25, 2024

સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં BRC ભવન ખાતે સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં BRC ભવન ખાતે સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ

 

જેમાં સમગ્ર શિક્ષા ગુજરાત સરકાર દ્વારા સક્ષમ શાળા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના શાળા દીઠ બે શિક્ષકોને તાલીમ આપવાની થાય છે. જે અંતર્ગત વડાલી તાલુકામાં સરકારી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોની પ્રથમ તબક્કાની બે દિવસની તાલીમ તારીખ 12 અને 13 જુલાઈ 2024 ના રોજ BRC ભવન વડાલી ખાતે યોજવામાં આવી. જેમાં સી.આર.સી. કો. ઓર્ડીનેટર દ્વારા તજજ્ઞ તરીકે કામગીરી કરવામાં આવી તથા બી.આર.સી. કો. ઓર્ડીનેટરના માર્ગદર્શન અને આયોજન હેઠળ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores