સાબરકાંઠા ની સિવિલ હોસ્પિટલમાં 4 બાળકો ના મોત થયા
ચાંદીપુરમ વાયરસ હોવાની આશંકા
તમામ ના સેમ્પલ પુના મોકલાયા છે
એકસાથે 4 ના મોત થતાં જિલ્લાભરમાં હડકંપ
સાબરકાંઠા જિલ્લા ના એક બાળક નું મોત
અરવલ્લી ના બે બાળકો નું મોત
રાજસ્થાન થી સારવાર માટે લવાયેલ બાળક નું મોત

હાલ માં એક બાળક સારવાર હેઠળ તેમજ એક સ્વસ્થ
અચાનક બાળકો ના મોત થી જિલ્લાભરમાં હડકંપ
તંત્ર લાગ્યું કામે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 162164
Views Today : 