ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ખેડબ્રહ્મા માં મોહરમ (તાજીયા) નો તહેવાર ને લઈને પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એ વી જોશી ના અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા શહેરના અગ્રણી વેપારીઓ સાથે મોહરમ ના તહેવારને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ
શાંતિ સમિતિની બેઠકમાં ખેડબ્રહ્મા શહેરના અગ્રણી વેપારીઓ હાજર રહ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891