સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના બાવસર ગામમાં મોહરમ નો તહેવાર ઉજવાયો
વડાલી તાલુકાના બાવસર ગામમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ (તાજીયા) નો ભવ્ય જુલુસ નીકાળવામાં આવ્યું

મોહરમ ના તહેવારમાં મહંમદ પયગંબર સાહેબના નવાસા ઇમામ હુસૈન તથા ઇમામ હસન તેમના 72 સાથીઓ સાથે ભૂખ્યા તરસ્યા રહીને ઈરાકના કરબલા શહેરમાં શહાદત વોહરી હતી તેમજ ઇસ્લામ ધર્મના લોકોને નમૂનો આપીને ગયા હતા આ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ (તાજીયા) નો તહેવાર મનાવવામાં આવે છે
મોહરમ ના તહેવાર નિમિત્તે વડાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી જે એમ રબારી સાહેબ તેમજ તેમનો સ્ટાફ જુલુસમાં ખડે પગે રહ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 150671
Views Today : 