Thursday, December 26, 2024

આજરોજ થરાદડેપો ખાતે ભારતીય મજદુર સંઘના 70માં જન્મદિવસ નિમિત્તે ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

આજરોજ થરાદડેપો ખાતે ભારતીય મજદુર સંઘના 70માં જન્મદિવસ નિમિત્તે ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં ડેપોના કર્મચારી મિત્રો તેમજ આરએસએસ કાર્યકર્તા.નગરપાલિકાના કર્મચારી મિત્રો તેમજ અન્ય વિભાગમાંથી આવેલ કાર્યકર્તાઓ અસંગઠી ક્ષેત્રે રીક્ષા એસોશિયન.તેમજ વિધુતબોર્ડ ના કર્મચારી મિત્રો સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો……

ઉપસ્થિત કાર્યકર્તાઓ..

કાશીરામભાઈ પુરોહિત (જિલ્લાની જવાબદારી આરએસએસ)

પંકજભાઈ. યુસુફભાઈ. કિશનભાઇ અસંગઠી ક્ષેત્ર (રીક્ષા એસોસીએશન)

અભાભાઈ.કે.રબારી.

(Bms યુનિટ મંત્રી )

ચૌધરી રાશેગભાઇ.(96k)

સોઢાજગસીભાઈ (બીએમએસ કાર્યકર્તા).તેમજ

ડેપોના સાથી મિત્રો હાજર રહીને…ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમ ને સફળ બનાવ્યો..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores