આજે દિલ્હીઃ સંસદ ભવન માં ગેનીબેન ઠાકોરે

ગુજરાતમાં ચાલતા ભયાનક વાયરસ ચાંદીપુરાની ગંભીરતા લેવા માટે સાંસદ ભવનમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત વતી આ વાયરસનું જલ્દીથી જલ્દી નિયંત્રણ આવે
તે માટે કેન્દ્રીય સરકાર તથા રાષ્ટ્રીય આરોગ્ય મંત્રી જલ્દીથી જલ્દી આ રોગનું નિયંત્રણ લાવવા માટે આરોગ્ય ટીમની રચના કરે તેવી રજૂઆત સાંસદમાં કરી!







Total Users : 142384
Views Today : 