Thursday, December 26, 2024

શ્રી સી. જી. મહેતા વિદ્યામંદિર , ઉમેદગઢ તરફ થી વિપુલ ભાઇ લોનવાલા ને સન્માનિત કરવામાં આવ્યા

શ્રી સી. જી. મહેતા વિદ્યામંદિર , ઉમેદગઢ તરફ થી વિપુલ ભાઇ લોનવાલા ને સન્માનિત કરવામાં આવ્યા જેમાં માન.શ્રી રમણલાલ વોરા સાહેબ ( પૂર્વ શિક્ષણ મંત્રી , ગુજરાત રાજ્ય ધારાસભ્ય ઇડર ) , માન . શ્રી જયદેવસિંહ સોનગરા ( ટ્રસ્ટી દિવ્ય પથ કેમ્પસ ) , માન . શ્રી કનુભાઈ પટેલ ( પ્રમુખ સાબરકાંઠા જિલ્લા ભાજપા ) , માન . શ્રી વિજયભાઈ પંડ્યા ( મહામંત્રી સાબરકાંઠા જિલ્લા ભાજપા ) , માન .શ્રી કાન્તીભાઈ પટેલ ( પ્રમુખ તાલુકા પંચાયત ઇડર ) , માન .શ્રી ગોપાલસિંહ રાઠોડ ( ડિરેકટ એન . જી . પ્રોજેકટ લિ. ) , માન.શ્રી અશ્વિનભાઇ પટેલ ( ચેરમેન બાલગોપાલ બચત અને ધિ . મં . ઇડર ) , માન. શ્રી કિરણભાઈ પટેલ ( પ્રમુખ સાબરકાંઠા આચાર્ય સંઘ ) , માન .શ્રી વિનોદભાઈ પટેલ ( કેશવ કોર્પોરેશન હિંમતનગર ) , માન. શ્રી કાન્તીભાઈ .આર . પ્રજાપતિ ( માધવ ગ્રુપ અમદાવાદ ) , હિતેન્દ્ર ભાઇ . ડી. પટેલ ( પ્રમુખ તથા કારોબારી સભ્ય ) ,

પી . ડી . પટેલ ( મંત્રી ) , ભાનુપ્રસાદ પટેલ ( ફાઉન્ડેશન , તથા મુખી પરિવાર – અમૃત ફાઉન્ડેશન – મસાલ)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores