વડોદરા અને ભરૃચ જિલ્લામાં અતિશય વરસાદ થી ચારેકોર પાણી પાણી જોવા મળે છે અને વડોદરા માં રહેતા લોકો ના ઘર માં પાણી ઘૂસી ગયુ હતું અને વરસાદ ને બંધ કરવાની લોકો દુઆ અને પ્રાર્થના કરતા જોવા મળે છે અને આ ભયંકર વરસાદ થી લોકો ની દુકાન માં પણ પાણી ઘૂસી ગયા હતા
અલ્તાફ મેમણ પાલનપુર