વડાલી તાલુકાના હઠોજ ગામ ખાતે હિપેટાઈડિસ દિવસની ઉજવણી કરવામાં આવી
તારીખ 15/7/2024 જુલાઇ થી 28/7/2024 જુલાઈ હિપેટાઈડીસ ડે અંતર્ગત જિલ્લા ક્ષય એચ આઈ વી અધિકારી શ્રી ડૉ ફાલ્ગુનીબેન પરમાર અને દિશા ડાપકું સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ ICTC CHC VADALI ના કાઉન્સેલર ભરતભાઇ પ્રજાપતિ અને લેબ ટેક નરસિંહભાઈ પટેલ તેમજ ગેપ સંસ્થાના ઝોનલ સુપરવાઈઝર ભરતભાઈ અને lws ના દર્શન અને TI NGO .ગામના સરપંચ અને અશાવર્કર ના સહકાર થી વડાલી તાલુકા ના હઠૉજ ગામ ખાતે હિપેટાઈડીસ દિવસ ની ઉજવણી કરવામા આવી

જેમાં Hiv, સિફિલીસ, હિપેટાઈડીસ બી,સી અને ટીબી તેમજ હાલમાં ચાલી રહેલ ચંદીપુરા વાયરસ બિમારી વિશે લોકો ને જાગૃતી લાવવા માહીતી જાણકારી આપવામાં આવેલ હતી તેમજ IEC નુ વિતરણ પણ કરવા માં આવેલ હતું. જેમાં હિપેટાઈડીસ ડે કાર્યક્રમ માં 57 ભાઈઓ બહેનો એ ભાગ લીધેલ હતો જેનાથી 33 લોકો નું Hiv, સિફિલસ, HBSHAG ,નુ testing તેમજ તમામ નુ T.B સ્કિનિગ કરવામા આવેલ હતું.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 162164
Views Today : 