વડાલી નગરની ઘી નાગરિક સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર (એમ ડી) તરીકે હરેશભાઈ મોતીભાઈ સુથારની વરણી કરવામાં આવી
વડાલી નાગરિક સહકારી બેંકમાં ગઈકાલે માસિક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
સહકારી બેંકમાં માસિક મિટિંગમાં સર્વાનુ મતે હરેશભાઈ મોતીભાઈ સુથારને મેનેજિંગ ડિરેક્ટર (એમ ડી) તરીકે વરણી કરવામાં આવી
હરેશભાઈ મોતીભાઈ સુથારની મેનેજિંગ ડિરેક્ટર ની વરણી કરવામાં આવતા બેંકના સભાસદો અને સ્ટાફમાં ખુશીનો માહોલ છવાયો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891