>
Sunday, July 6, 2025

ખેડૂતોના મહેસુલના પ્રશ્નો માટે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જીલ્લા ની પોશીના મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ 

ખેડૂતોના મહેસુલના પ્રશ્નો માટે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જીલ્લા ની પોશીના મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ

 

જેમાં કાયૅકરો મા જીલ્લા પ્રમુખ અમૃતભાઈ,જીલ્લા કોષાધ્યક્ષ ઈશ્ચરભાઈ,વડાલી તાલુકા પ્રમુખ માધાભાઈ, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ જસુભાઈ તથા પોશીના તાલુકા પ્રમુખ રમેશભાઈ ,સંઘ ના કાયૅકર વેલજી ભાઈ વિગેરે કાયૅકરો સાથે પોશીના તાલુકા ની મુલાકાત મા પોશીના તાલુકા ના મામલતદાર કચેરી ના પ્રજાપતી સાહેબ તથા નાયબ મામલતદાર રાજુભાઈ પટેલ સાથે પોશીના તાલુકા ના ખેડુતો ના મહેસુલ ના પ્રશ્ર્નો બાબતે ચચૉ વિચારણા કરવામા આવી જેમા ખેડુતો ની બાબતે હકારાત્મક ચચૉ રહી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores