વડાલી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ
વડાલી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 જીવરાજ પાર્ક માં દબાણ હટાવાયા
વડાલી નગરપાલિકા એ બુલડોઝર થી 6 જેટલા કાચા પાકા દબાણ દૂર કરાયા
નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોલીસ પ્રોટક્શન સાથે કાચા પાકા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી
દબાણ ની કામગીરી દરમિયાન વરસાદ પડતા દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી
નગરપાલિકા દ્વારા દબાણ કર્તાઓને અગાઉ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી જેને પગલે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891